Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી.

Share

આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ કરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને આરોગ્ય સારુ રહે ની મનોકામના કરે છે.વડના વૃક્ષની સુતરના દોરાથી પ્રદક્ષિણા કરી, પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય સારુ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વાંકલ ખાતે ગોળ મહારાજ રાકેશ પંડ્યાઅને શ્રીપાદ મહારાજ દ્વારા વટસાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતમાં શુક્રવારે રાત્રે અને શનિવારી બજારમાં ઉઘરાવાતા હપ્તા અંગે વિરોધ

ProudOfGujarat

વડોદરામાં વુડાના મકાન તથા રામવાટિકા સોસાયટીમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત 21 ઝડપાયા

ProudOfGujarat

ગોધરા ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે એનસીસી બટાલિયન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!