Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : વાંકલ અંબાજી મંદિરે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ અંબાજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી નિમિત્તે પાદુકા પૂજન થયું હતું.

ગુરુ પૂર્ણિમા પર્વનું મહત્વ અનેરું છે જેથી ઠેરઠેર શ્રદ્ધા અને આસ્થા સાથે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી થઇ રહી છે વાંકલ ગામના અંબાજી મંદિર ખાતે રંગ અવધૂત પરિવારના ભક્તોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે અંબાજી મંદિરના મહારાજ દ્વારા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું સાથે ભજન કીર્તન દત્ત બાવની આરતી ગુરુ લીલાઅમૃતનું વાંચન કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

નડિયાદના ઉત્તરસંડામાં પતિ પત્નીના ઝઘડામાં પડોશીએ યુવકને છરાનો ઘા મારી હત્યા કરતાં ચકચાર

ProudOfGujarat

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

ProudOfGujarat

તાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!