Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 નાં રોજ અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 વાગ્યાં થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે. માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામપંચાયત દ્વારા આજુબાજુનાં અને ગ્રામજનોને જણાવવામાં આવ્યું કે સવારે 9 વાગ્યાં થી બપોરે 12 વાગ્યાં સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ, અનાજ કરીયાણા, શાકભાજી, ફળ ફળાદી અને દૂધનું વેચાણ કરી શકાશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.બાર વાગ્યાં પછી તમામ દુકાનો બંધ રાખવી ત્યારબાદ દુકાનો ખુલ્લી રહેશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ વેપારી મંડળ પ્રમુખે જણાવાયું છે.

Advertisement

Share

Related posts

પત્નીના ભરણપોષણની રકમ ન ચુકવતા પતિને નવ માસની જેલની સજા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ શ્રી સંજીવ મંત્રી વીમા જાગૃતિ દિવસ નિમિત્તે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!