Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : લિંબાડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકોને ધાબળા વિતરણ કરાયા.

Share

આજરોજ માંગરોળ તાલુકાની લિંબાડા પ્રાથમિક શાળા ખાતે આજ ગામના રહેવાસી લીંબાડા દૂધ મંડળીના પ્રમુખઅને કોસંબા એ.પી.એમ.સી.ના સભ્ય સુરેન્દ્રસિંહ ડી ખેર અને તેઓના પૂત્ર પાર્થ સુરેન્દ્રસિંહ ખેર તરફથી લિંબાડા પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણના 95 બાળકોને ધાબળા વિતરણ કરવામાં આવેલ હતા. આ ધાબળા વિતરણ કરવા બદલ શાળાના આચાર્ય દત્તુભાઈ વશીએ તેઓનો આભાર માનેલ હતા. અત્રે નોંધવુ જરૂરી છે કે અગાઉ પણ તેઓના તરફથી શાળામાં નાનું, મોટું દાન આપવામાં આવેલ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નવસારીના ક્રીડાઈ એસોસિએશનના બિલ્ડરોએ વિવિધ માંગોને લઈને રેલી યોજી…

ProudOfGujarat

એસ.વી.એમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ત્રિદિવસીય વર્કશોપનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!