Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે 121 મતદાન બુથ પર સ્ટાફ રવાના.

Share

આજરોજ માંગરોળ તાલુકાની 53 ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી 2021 માટે તાલુકા મથક માંગરોલ મુકામે આવેલ એસ પી એમ હાઈસ્કૂલ ખાતેથી 121 મતદાન બુથ પર દરેક સ્ટાફને મોકલવામાં આવેલ હતા. દરેક સ્ટાફ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. માંગરોલ પી એસ આઈ પરેશ એચ નાયી દ્વારા પોલીસ સ્ટાફ માટે પણ ખુબ સારુ આયોજન કરેલ હતુ. માંગરોલ THO તરફથી કોરોનાને લગતી દરેક સામગ્રી, કીટ, જે તે બુથ ઉપર મોકલી દેવામાં આવેલ હતી. માંગરોલ નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર તેમજ તેઓના સ્ટાફ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પોરબંદરની ભાગોળે પેટ્રોલ પંપમાં તોડફોડ અને પાંચ લાખની માંગણીના કેસમાં આરોપીઓ નિર્દોષ.

ProudOfGujarat

ભરૂચના ટંકારીઆ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટરો માટે ચેન્જીંગ રૂમનુ ઉદ્ધઘાટન કરાયું.

ProudOfGujarat

લીંબડીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, પરીક્ષાર્થીઓમાં અનેરો ઉત્સાહ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!