Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દાતાશ્રી તરફથી બાળકોને ભેટ અપાઈ.

Share

સુરતના રહેવાસી રિટાયર્ડ ડી.વાય.એસ.પી માનનીય જે.એમ.પટેલ સાહેબ, તેમના ધર્મપત્નિ, અને દીકરા ડૉ. ધવલ પટેલ તેમજ દિશા પટેલની લાડકવાયી દીકરી નામે શ્રીવા પટેલના જન્મદિવસના દિને હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને વોટરબેગ અને ચોકલેટની ભેટ આપી એક ઉમદા સમાજસેવા કરી બાળકોનાં ચેહરા પર સ્મિત પ્રસરાવ્યું હતું. આ પ્રસંગે સાહોલ શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ, ઈલાવ ગામના તલાટી નિકુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં અને સમાજસેવા કરનારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ સેવા સદન ખાતેથી મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા : સારસા ગ્રામ પંચાયતનાં વી.સી.ઇ.ને સારી કામગીરી બદલ ટીડીઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા.

ProudOfGujarat

પંચમહાલ : લોકડાઉનમાં તબલાં વગાડી સેલ્ફ ડીસીપ્લીનમાં રહેતો બાળક સ્વરમંથન ગાંધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!