Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના કંસાલી ગામે નરેગા યોજના અંતર્ગત 4.50 લાખના કામોનું કરાયું ખાર્તમુહૂર્ત.

Share

માંગરોળ તાલુકાના કંસાલી ગામે નરેગા યોજના હેઠળ રમત ગમતના કામોનું ખાર્તમુહૂર્ત માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું.

માંગરોળ તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ શૈલેષ મૈસુરીયા, કંસાલી ગામના સરપંચ હરેન્દ્ર ગામીત, તાલુકાના પ્રકાશ ગામીત હાજર રહ્યા હતા. અહીં ક્રિકેટ રમવા માટે વિશાળ ગ્રાઉન્ડ બનવાનું આયોજન કરાતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ્ય બાહેંધરી યોજના હેઠળ સાડાચાર લાખના ખર્ચે મેદાન બનાવવામાં આવશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ઝાઝપોર ગામે લાકડા કાપવાની વાતે બે ભાઇઓ વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ ને મનાવવા સાથે 2019ના ભારતનું ભાવિ ઘડવામાં પોતાના એક મતથી યોગદાન આપવા ભરૂચ લોકસભા બેઠકના 15.64 લાખ મતદારો સાથે જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે.

ProudOfGujarat

સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 69.00% મતદાન….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!