Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મંત્રીશ્રી, ગણપત ભાઇ વસાવા(આદિ જાતિવિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ ) દ્વારા આરોગ્ય વિભાગ કર્મચારીઓને ઉત્તમ સેવા કાર્યને બિરદાવી સન્માન પત્ર આપવામાં આવ્યા.

Share

રેફરલ હોસ્પિટલ અને સી.એસ.સી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને અભિનંદન આપ્યા. તાજેતરમાં દેશ અને વિશ્વ સમક્ષ ઉભી થયેલી કોરોના વાયરસ મહામારીના લીધે સેંકડો લોકો સંક્રમિત થયા છે. તથા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ આપ પોતાની અને પરિવારની પરવા કર્યા વગર દિવસ – રાત ખડે પગે રહીને ખૂબ ઉત્તમ રીતે સરકારી ફરજ બજાવીને આ મહામારી સામે લડવા માટે દેવદૂત જેવું સેવાનુ કાર્ય કરી રહ્યા છે, તે બદલ આપને ખૂબ – ખૂબ અભિનંદન પાઠવું છે.કોરોનાની આ આપદામાંથી દેશને બહાર કાઢવા માટે તમોએ આપેલું પ્રદાન હમેશા યાદ રહેશે. આપના આ ઉત્તમ સેવા કાર્યને મારાં વંદન અને અભિનંદન પાઠવું છું.

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે…

ProudOfGujarat

વલસાડની ત્રણ બ્લડબેંકમાં બ્લડની તંગી: 25 સંસ્થાઓએ કરી મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવ: ૩૦2 બોટલ રક્ત એકત્ર કર્યું

ProudOfGujarat

પાલેજની જાણીતી ફિલિપ્સ કાર્બન કંપનીમાં કામદારોની માંગણી સ્વીકારાતા સમાધાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!