Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી નવી નગરી ખાતે ટીબી નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત અપાઈ સમજૂતી.

Share

માંગરોળ તાલુકાના મોસાલી નવી નવી નગરી મુકામે કોમ્યુનિટી હોલમાં ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જાણકારી અંગેની મીટીંગ રાખવામાં આવી હતી. આ મીટીંગમાં મોસાલી દૂધ મંડળીના પ્રમુખ મકસુદભાઈ માંજરા (લાલભાઈ) ઉપસરપંચ અકબર ભાઈ (બિલાલભાઈ) પાંચભાયા, કાસિમભાઈ, ડો. દિનેશભાઈ વસાવા (જીલ્લા ક્ષય અધિકારી સુરત) માંગરોળ ટીએચઓ ડો.સમીર ચૌધરી, સલમાન પઠાણ, પ્રદિપભાઈ પટેલ, સાકીરભાઇ તેમજ મોસાલી નવી નગરીના ગ્રામજનો હાજર રહયાં હતાં ડો. દિનેશભાઈ વસાવા દ્વારા ટીબી શું છે તેના લક્ષણો તેની સારવાર સરકારની પોષણ સહાય યોજના બાબતે સમજૂતી આપવામાં આવેલ હતી તેમજ લોક ભાગીદારી સાથે સહકાર આપવા બાબતે ચર્ચા કરાઈ હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા : રાજનાથસિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી.

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો હોબાળો, ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે SIT ની રચના કરવા માંગ

ProudOfGujarat

વડોદરા : LRD નાં જવાન એ દારૂના નશામાં બસના કંડકટરને લાફા ઝીંકી દીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!