Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ ગામમાં પંદરમા નાણાપંચ હેઠળ સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવાઇ.

Share

તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે પંદરમા નાણાપંચ હેઠળ માંગરોળ ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી ચાલુ છે. આ સ્ટ્રીટ લાઈટ માંગરોળ તાલુકા પંચાયત સભ્ય મોહનભાઈ કટારિયાના પ્રયાસોથી લગાવવામાં આવી છે. હાલ પિસ્તાલીસ સોલર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવનાર છે. આગામી દિવસોમાં વધુ સ્ટ્રીટ લાઈટ લગાવવા માટેના પ્રયત્નો ચાલુ છે એમ મોહનભાઈ કટારિયાએ અખબારી યાદીમાં જણાવેલ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

ProudOfGujarat

બરોડા ડેરી વિવાદ : પશુપાલકો સાથે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે દૂધ ડેરી પર હલ્લાબોલ કર્યો

ProudOfGujarat

જામનગર : ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ નજીક ખાનગી શાળામાં તસ્કરોએ 25 હજારની મત્તાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!