Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-અણીયારી ટોલ નાકા નજીકથી આર.આર. સેલે 35 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો…

Share

 

જાણવા મળ્યા મુજબ માટીની બોરીઓ ની નીચે છુપાવી ને લઇ જવાતો દારૂનો જથ્થો આર.આર સેલ ની ટીમે ઝડપી પાડ્યો હતો…મોરબી ના અણિયારી ટોલ નાકા પાસે આર આર સેલ ના કર્મીઓ વોચ માં હતા તે દરમિયાન આ જથ્થો ઝડપાયો હતો..હાલ સમગ્ર મામલે પોલીસે ૩૫ લાખ નો બિયર નો જથ્થો સહિત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે….

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે ચોરીની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

આપ ના મન…. ભરૂચ ન.પા. ના પૂર્વ નગર સેવક મનહર પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા, કેજરીવાલે પહેરાવ્યો ખેસ.

ProudOfGujarat

નડિયાદ : ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓએ માંગણીઓ સંબંધે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!