Proud of Gujarat
INDIAFeaturedGujarat

આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડ રજૂ કરે છે, ઇન્સ્ટન્ટ મોટર વીમા ક્લેમ રજિસ્ટ્રેશન માટે અલગ વોઇસ બોટ સર્વિસ.

Share

આજના ડિઝીટલ વિશ્વમાં, ગ્રાહકો વ્યક્તિગતની અપેક્ષા રાખે છે, તેમના પ્રશ્નો 24×7 જ વણાયેલા રહે છે, ગ્રાહકો ખાસ કરીને મિલેનિયલ્સ અને જેન ઝેના લોકો સિરિ, એલેક્સા કે ગૂગલ આસિસ્ટન્ટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તેમને ઓટોમેટિક ઉકેલને મદદ કરવા માટે વોઇસ માગની કરવી જરૂરી છે. ગૂગલના વોઇસ સર્ચની ડેમોગ્રાફિક્સમાં દર્શાવવામાં આવ્યું છે કે, 2020 માં વિશ્વની 27 ટકા વસ્તી ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે વોઇસ સર્ચનો ઉપયોગ કરી રહી છે. પ્રોગ્રેસિંગ બ્રાન્ડ આ ટ્રેન્ડની સાથે આગળ વધી રહી છે અને તેઓ તેમના ગ્રાહકોના લાભ માટે નવી પેઢીનો ટેકનોલોજી વિકલ્પ રજૂ કરી રહી છે.

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ, દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની નોન-લાઈફ વીમા કંપનીએ, તેના સમગ્ર રિટેલ અને કોર્પોરેટ શ્રેણીમાં આવી ટેકનોલોજીથી સશક્ત રજૂઆત કરવામાં અગ્રણી છે. ગ્રાહકોના ટ્રેન્ડ્સને બદલાવની લાઈનમાં તેને એક અલગ વોઈસ બોટ સેવા રજૂ કરી છે, જે તેના પોલિસી ધારકોને તેમના મોટર વીમા ક્લેમને તુરંત જ નોંધવા મંજૂરી આપશે. વોઈસ બોટએ એક ઉચ્ચ એડવાન્સ્ડ ટેકનોલોજી વિકલ્પ છે અને લાંબા વિસ્તરણને સમજાવવા માટે તે સ્પીચ ઓળખની ક્ષમતા પણ ધરાવે છે. તે સ્માર્ટફોન પર સાથોસાથ ફિચર ફોન પર પણ કામ કરે છે. જેમાં અલગ-અલગ બોલીના ઉચ્ચારણની સાથે અવાજની પરિસ્થિતિનું પણ ઉચ્ચ સ્તરિય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

Advertisement

આ સરળ સેવાને પ્રાપ્ય બનાવવા માટે, કોઈપણ વ્યક્તિએ ફક્ત આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડની હેલ્પલાઈન 1800 2666 પર ફોન કરવાનો તથા વોઈસ બોટની સાથે જોડાવવા માટે તેને સંબંધિત ઉકેલ પસંદ કરવાનો રહેશે. બોટએ ગ્રાહકોને ક્લેમ સંબંધિત માહિતી માટે વેબ-આધારીત લિંકને એસએમએસ દ્વારા મોકલવામાં આવશે. એસએમએસ મેળવ્યા બાદ, ગ્રાહકે પૂરી પાડવામાં આવેલી લિંકમાં ઘટનાની વિગત પૂરી પાડવાની રહેશે, ત્યારબાદ બોટ નોંધણીમાં ક્લેમ નોંધાયા બાદ, તુરંત જ ક્લેમ નંબર દર્શાવી દેશે. આગામી દિવસોમાં, બોટએ ગ્રાહકોને તેમના ક્લેમ દસ્તાવેજને અપલોડ કરી તથા એક ઇ-ફોર્મ સબમિટ કરવાની સુવિધા પણ આપશે. વાતચીતથી કરવામાં આવેલી નોંધણીએ ટાઈપિંગની તથા નેવિગેટિંગમાં થતી ભૂલની સંભાવનાને બદલાવે છે.

આ પ્લેટફોર્મ અંગ્રેજીમાં રજૂ થયું છે અને જલ્દી જ હિન્દી તથા તમિલમાં પણ પ્રાપ્ય બનશે, સાથોસાથ અન્ય ભાષામાં પણ. આ દ્રષ્ટિકોણએ ટેકનોલોજીની સુવિધાથી મોટાભાગના ભારતીયોને સક્ષમ બનાવશે, જેઓ બોટની સાથે તેમની સ્થાનિક ભાષામાં ચર્ચા કરી શકશે.

આ ઉકેલ એડબલ્યુએસ ક્લાઉડ પર આધારીત છે, જેનાથી દરેક માર્કેટપ્લેસ ઉકેલને સતત નવીનતમ અને સુધારાવાદી ઉકેલની સાથે એક્સેસ થશે. દરેક પ્રતિક્રિયાને સફળતાનો દર માપવામાં આવે છે અને તે ગ્રાહકોના અનુભવમાં સુધારો કરવા તે સતત બદલાવ કરી રહ્યા છે.

આ રજૂઆત અંગે જણાવતા, ગીરીશ નાયક, ચીફ- સર્વિસ, ઓપરેશન્સ અને ટેકનોલોજી, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કહે છે, “આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ખાતે, અમે અમારા ગ્રાહકોના ફાયદા માટે ટેકનલોજીનો ઉપયોગ કરવામાં આગળ રહેવા માટે પ્રયત્નશીલ છીએ. આ બાબતમાં આગળ વધવા માટે, અમે ખુશ છીએ કે, અમે વોઈસ બોટના એક્ટિવેટેડ મોટર ઇન્સ્યુરન્સ ક્લેમ અપ્રુવલ સોલ્યુશન્સને રજૂ કર્યું છે.નવા હાઈબ્રિડ વિશ્વ, જ્યાં કોન્ટેકલેસ ઉકેલએ નવા નિયમ છે, ત્યારે સેવા અમારા ગ્રાહકોને તેમના મોટર ક્લેમ્સને તુરંત જ નોંધવા સક્ષમ કરશે સાથોસાથ તેમના ઘરેથી એ પણ સલામત વાતાવરણમાં.” આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ વોઈસ અંડરલાઈંગ વોઈસ બોટ ટેકનોલોજીનો ઉપયોગ મોટી સંખ્યામાં કરી રહ્યો છે, કારણકે, તેઓ તેમની આરોગ્ય વીમા પોલિસીની રિન્યુઅલ દરમિયાન ગ્રાહકોને પહેલાથી જ ઉભી થયેલી પરિસ્થિતિમાં તથા ગ્રાહકોને મદદ કરે છે.

એવો ઉદ્યોગ જેને ઇંટ અને મોર્ટર પર તેનો અત્યાર સુધી સમૃદ્ધ ઉદ્યોગ બનાવ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ગ્રાહકોના પ્રવાસને વ્યાખ્યાયીત કર્યો છે, જેમાં રોગચાળાએ તેને વેગ આપ્યો છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ તેના ગ્રાહકોના પ્રવાસમાં દરેક પગલામાં આગળ વધવા માટે‘વિશ્વમાં શ્રેષ્ઠ’ એવા ડિઝીટલ ઉકેલ બદલાવમાં આગેવાન રહી છે, વીમા પોલિસીની ખરીદીથી લઈને અડચણ રહિત ક્લેમની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. કંપનીએ સતત ટેકનોલોજી આધારીત ઉકેલ તૈયાર કરી રહી છે, જે તેના ગ્રાહકોને વીમાનો ઉકેલ સરળતાથી પ્રાપ્ય બનાવવા સરળતા આપે છે, જેનાથી તેઓ તેમના આરોગ્ય અને વ્યક્તિગત મિલ્કતને સલામત કરશે.


Share

Related posts

ભરૂચ નગરપાલિકાનાં સુએજ પ્લાન્ટની કામગીરી પર ટ્રેકટર નીચે દોઢ વર્ષની બાળકી કચડાઈ…

ProudOfGujarat

માંગરોળ ઝંખવાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી વરલી મટકાનો જુગાર રમતા 6 ઇસમો ઝડપી પાડયા

ProudOfGujarat

આત્મહત્યાનો પ્રયાસ કરનાર પોલીસકર્મીનુ સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!