Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુનિયન બજેટ વિશ લિસ્ટ : ભાર્ગવ દાસગુપ્તા, એમડી અને સીઈઓ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિ.

Share

“વીમો એ અનિવાર્ય પાસાઓ પૈકીનું એક છે કારણ કે તે જરૂરિયાતના સમયે નાણાકીય મદદ આપે છે અને કર લાભો આપે છે, આમ વધુ લોકોને તેમના પરિવારની સુરક્ષા માટે પ્રોત્સાહિત કરે છે. કરવેરા સંબંધે વધુ લાભ મળે તેવું અમે ચોક્કસપણે ઈચ્છીએ છીએ કારણ કે તે વધુ લોકોને પોતાનો અને તેમના પરિવારનો વીમો કરાવવા માટે વધારાના પ્રોત્સાહન તરીકે કામ કરશે. એકંદરે બજેટમાં સરકાર રોકાણને પ્રોત્સાહન આપવાનું જાળવી રાખે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો કરે અને મૂડી નિર્માણને સરળ બનાવે તો તે અનુકૂળ રહેશે. લાંબા ગાળે, આ ગ્રાહકોને વધુ બહેતર પસંદગીઓ આપશે અને ઉદ્યોગની પહોંચને વધુ વ્યાપક બનાવવામાં અને વીમા સંબંધિત અંતરને દૂર કરવામાં મદદ કરશે.”

आम बजट: विश लिस्‍ट और उम्‍मीदें
भार्गव दासगुप्‍ता, MD & CEO, ICICI Lombard GIC Ltd.

Advertisement

“आज के दौर में बीमा किसी के भी जीवन में फाइनेंस के अनिवार्य पहलुओं में से एक है क्योंकि यह जरूरत या इमरजेंसी के समय फाइनेंशियल हेल्‍प कर सकता है, साथ ही टैक्‍स बेनेफिट भी देता है। इस वजह से बीमा अधिक से अधिक लोगों को अपने परिवारों की सुरक्षा के लिए प्रोत्साहित करता है। हम बजट विश लिस्‍ट में निश्चित रूप से बीमा पर टैक्‍सेशन पर पहले से ज्‍यादा लाभ देखना चाहेंगे, क्योंकि इस पर टैक्‍स बेनलेफिट मिलने से एक बड़ी आबादी के लिए खुद का और अपने परिवार का बीमा करने के लिए एक अतिरिक्त प्रोत्साहन मिलेगा। ओवरआल बजट पर, यह फेवरेबल यानी अनुकूल होगा, अगर सरकार निवेश को बढ़ावा देना जारी रखे, ईज ऑफ डूइंग में और सुधार करे और साथ ही पूंजी निर्माण को आसान बनाए। सरकार की यह पहल, लंबे समय में ग्राहकों को बेहतर विकल्प देगा और इंडस्‍ट्री की पहुंच बढ़ाएगा। साथ ही पेनिट्रेशन गैप को कम करने में मददगार होगा।”

સુચિત્રા આયરે


Share

Related posts

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો

ProudOfGujarat

કૃષિ મહાવિદ્યાલય, કેમ્પસ ભરૂચ ફાર્મ દ્વારા ખેડુત ગોષ્ઠિનું આયોજન કરાયું.

ProudOfGujarat

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!