Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ માઇ મંદિરમાં દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

ખેડા જિલ્લા આવેલા માઇમંદિરમાં દુર્ગાષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞ, હવન, મહાઆરતી, આનંદ ગરબાનો પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર યોજાયા હતા. મંદિરમાં માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ ઉમટી પડયા હતા. માતાજીની વિશેષ પૂજા અર્ચના તથા શણગાર કરવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં આવેલ માઇમંદિર અને અંબા આશ્રમમાં સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાથે ૫.૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ હતી. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત જમીન વૈજ્ઞાનિકો સાથે પ્રગતિશીલ ખેડૂત અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નડિયાદની દીકરીએ દેશભરમાં 1000થી વધુ શહીદ પરિવારને કરી આર્થિક મદદ, 11 વર્ષની ઉંમરથી કરી શરૂઆત..

ProudOfGujarat

ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયને ડીઇઓની નોટિસ : છાત્રોને પોતાની શાળામાંથી નોટબુક-સ્ટેશનરી ખરીદવા ફરજ પાડતાં હતાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!