Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદના સંતરામ મંદિરે દિવાળી પર્વને લઈને રોશની કરાઈ.

Share

પ્રકાશ અને ઉજાસ પર્વ તરીકે ઉજવાતા દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મંદિરોમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. નડિયાદનું સંતરામ મંદિરમાં રોશની કરાતા અનોખો નજારો જોવા મળ્યો છે.

નડિયાદમાં આવેલ સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પ્રાંત સ્મરણિય પ.પૂ.રામદાસજી મહારાજની નિશ્રામાં દિવાળી પર્વની ઉજવણી થનાર છે. ત્યારે હવે દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજકોટ શહેર પોલીસના પાંચ જવાનોને નેશનલ હિમાલય ટ્રેકીંગમાં મળી સફળતા.

ProudOfGujarat

લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલી વિવિધ ટીમોની તાલીમનું આયોજન કરાયું

ProudOfGujarat

કપડવંજના બે મકાનોમાંથી સ્ટાર એ શ્રેણીમાં આવતા ૫૯ કાચબા મળી આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!