Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

બરોલી પાસે ગેટ બંધ કરવા ગયેલ કૈયુમ ભાઈ મેમણી ની અટકાયત કરતી નસવાડી પોલીસ

Share

મળતી માહિતી મુજબ ગત રોજ નર્મદા કેનાલના બરોલી પાસેનો ગેટ બંધ કરવા જઈ રહેલા જેડીયુના મહાસચિવ કૈયુમ ભાઈ મેમણી ની નસવાડી પોલીસે અટકાયત કરી છે. તેમજ તેઓને નજર કેદ હેઠળ પો.સ્ટેશનમાં રખાયા છે. બપોર બાદ તેઓને છોડયા હતા. તેમ જાણવા મળેલ છે. આ બાબતે કૈયુમ ભાઈ મેમણ સાથે વાતચીત કરતા જાણવા મળેલ છે કે અગામી દિવોસમાં જળ આંદોલન ઉગ્ર બને તેમાં કોઇ નવાઈ નહિ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના નર્મદા ટોલ પ્લાઝા ખાતેથી વિદેશી શરાબ ભરેલ કન્ટેનર સાથે બે ઇસમોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત.

ProudOfGujarat

આર.ટી.ઇ.એક્ટ અંતર્ગત જિલ્લાની ૧૮૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મફત પ્રવેશ આપવામાં  આવશે…

ProudOfGujarat

નડિયાદ : રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!