Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર સ્થિત લુપીન કંપની માં ૫૦ વર્ષ પુર્ણ થતા ઉજવણી કરાઈ

Share

અંકલેશ્વર સ્થિત લુપીન કંપની દ્રારા ૫૦ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો દ્રારા તેની ઉજવ અંકલેશ્વર સ્થિત લુપીન કંપની દ્રારા ૫૦ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો દ્રારા તેની ઉજવણી કરાઈ હતી. લુપીન કંપનીએ ૫૦ વર્ષ પૂર્ણ કર્યા. તેની ઉજવણી માં ટી.બી અવેરને માટે શેરી નાટકનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત લુપીન ખાતેજ વૃક્ષા રોપણ કરાયું હતું. આ પ્રસંગે લુપીન કંપની દ્રારા તેની સી.એસ.આર પ્રવૃતિ માં સહકાર આપનાર સામાજિક આગેવાનોનું સન્માન પણ કરાયું હતું. આ કાર્યક્રમ માં લુપીન કંપનીમાં વાઈસ પ્રેસીડન્ટ ડી.એમ. ગાંધી લુપીન કંપની સી.એસ.આર પ્રવૃત્તિ ની ટીમ સુરભી કોર ટીમ નાં સભ્યો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડી.એમ ગાંધી જાણાવ્યું કે હતું કે લુપીન કંપની નો ઉદ્દેશ છે કે સમાજ પાસેથી લઈને સમાજને જ પરત આપવું. આ પ્રવૃત્તિ અગામી દિવસોમાં પણ ચાલુ રહેશે બલકી એનો વ્યાપ વધારવામાં આવે છે ણી કરાઈ હતી. લુપીન કંપનીએ ૫૦ વર્ષ પૂર્ણ કર્યા. તેની ઉજવણી માં ટી.બી અવેરને માટે શેરી નાટકનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત લુપીન ખાતેજ વૃક્ષા રોપણ કરાયું હતું. આ પ્રસંગે લુપીન કંપની દ્રારા તેની સી.એસ.આર પ્રવૃતિ માં સહકાર આપનાર સામાજિક આગેવાનોનું સન્માન પણ કરાયું હતું. આ કાર્યક્રમ માં લુપીન કંપનીમાં વાઈસ પ્રેસીડન્ટ ડી.એમ. ગાંધી લુપીન કંપની સી.એસ.આર પ્રવૃત્તિ ની ટીમ સુરભી કોર ટીમ નાં સભ્યો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડી.એમ ગાંધી જાણાવ્યું કે હતું કે લુપીન કંપની નો ઉદ્દેશ છે કે સમાજ પાસેથી લઈને સમાજને જ પરત આપવું. આ પ્રવૃત્તિ અગામી દિવસોમાં પણ ચાલુ રહેશે બલકી એનો વ્યાપ વધારવામાં આવે છે

Advertisement

Share

Related posts

માંગરોળના માંડણમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં ખાબક્યો

ProudOfGujarat

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં પનીરનાં વેપારીઓના ત્યાં દરોડા પાડયા

ProudOfGujarat

ભરૂચ : કોલીવાડા ગામે ક્રસર પ્લાન્ટ નાંખવા બાબતે ઉભો થયેલો વિવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!