Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી માં બે ગઠિયા ચેન અને વીંટી લઇ ફરાર

Share

નવસારીને અડીને આવેલ જમાલપોર ગામના મુખ્યમાર્ગ પર એક બાઈક પર આવેલા બે અણજાણ્યા ઇસમોએ એક વૃદ્ધને પોતાનો શિકાર બનાવ્યો છે અમે પોલીસ છે અને આગળ ચેકિંગ ચાલી રહ્યું છે એ માટે તમારી ગાળાની ચેન અને વીટી તમારા રૂમાલમાં મૂકી દો એમ કહીને બે ગઠીયા વૃદ્ધના દાગીના લઈને ફરાર થયા છે જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે જે પોલીસને તપાસ દરમ્યાન સરળતા રેહશે….સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી વૃદ્ધાની પૂછપરછ આદરી તપાસ નો દોર શરુ કર્યો છે

Advertisement

Share

Related posts

જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

ProudOfGujarat

ચાણોદ-કેવડિયા રેલ્વે માટે જમીન સંપાદન રદ્દ કરવા ગરૂડેશ્વર અને તિલકવાડા ખેડૂત સમાજે વિરોધ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

પવિત્ર રમજાન માસ અને ચૈત્ર નવરાત્રીના ધાર્મિક તહેવાર દરમિયાન ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યોએ મુખ્ય અધિકારીને કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!