Proud of Gujarat
FeaturedGujaratINDIA

પારડીથી નાઝનીન ગુમ થઇ છે પારડી પોલીસે સંપર્ક સાધવા જણાવ્યું છે

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લાના પારડી, એબી બિલ્‍ડિંગમાં રહેતી નાઝનીન ખાતુન ઉર્ફે ચાંદની અસરફઅલી અન્‍સારી તા.૨૪/૬/૧૮ના રાત્રે ૧૧ થી ૨-૦૦ દરમિયાન ઘરેથી કોઇને કંઇપણ કહ્યા વગર જતી રહી છે. ગુમ થનારની ઉંમર ૨૨ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ પાંચ ફૂટ, મોઢું લંબગોળ, શરીરે મધ્‍યમ બાંધો, શરીરે બ્‍લ્‍યુ કલરની કુર્તી તથા મરુન કલરની લેગીસ પહેરી છે. જે ગુજરાતી તથા હિન્‍દી ભાષા જાણે છે. આ વર્ણનવાળી યુવતીની જો કોઇને ભાળ મળે તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરી ખાતે સતત પાંચમી વખત ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ પટેલની નિયુક્તિ કરાઇ.

ProudOfGujarat

વડોદરા : કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રામાં કોરોનાથી મૃત્યુ પામેલ દરેક મૃતકનાં પરીવાર સાથે મુલાકાત કરવામાં આવી.

ProudOfGujarat

નર્મદાના દેવલિયા-બોડેલી રોડ પર પ્રવાસે આવી રહેલા પાટણના ભૂલકાઓ પર મધ માખીના ઝુંડનો હુમલો:10 વિદ્યાર્થીઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!