Proud of Gujarat
GujaratFeaturedINDIA

બીલીમોરા ના વોર્ડ નં – 9 માં ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી મુખ્ય રસ્તા પર ફેલાયું.

Share

જીગર નાયક,નવસારી

Advertisement

બીલીમોરા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ ગીરીરાજનગર સોસાયટી નજીકથી ભૂગર્ભ ગટર યોજના ના વાલ્વ માંથી ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ફેલાઈ રહ્યું છે .રહીશો દ્વારા વિસ્તારના નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી .ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી મુખ્ય રસ્તા પર ફેલાતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે.


Share

Related posts

કેવડિયા કોલોની પાસે ફરી એકવાર સ્થાનિક ગરીબ પરિવારોની રોજગારી છીણવવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચોરીના મનાતા 14 મોબાઈલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

સુરતના યુવકએ તૈયાર કર્યું મોદી જેકેટ, ભાજપની પ્રચાર કીટમાં સમાવેશ થાય તો નવાઈ નહીં !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!