Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ જીઆરડીનું પસઁ ખોવતા ગરીબ મહિલાએ પરત કયુઁ.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ તરીકે જીગનીશાબેન ભરતભાઇ વસાવા રહે.શણકોઇ નેત્રંગ-ડેડીયાપાડા રૉડ ઉપર આવેલ થવા ગામે પોતાની ફરજ બચાવી રહ્યા હતા.ફરજ દરમ્યાન પોતાનું પસઁ ખોવાઈ ગયું હતું.પસઁમાં રૂ.૬.૫૦૦,આધારકાડઁ,ગ્રામ રક્ષક દળનું આઇડી કાર્ડની સાથે મહત્વ કાગળો પણ ગુમ થયા હતા.ખોવાઇ ગયેલ પસઁની શોધખોળ કરતાં મળ્યું ન હતુ.જે પસઁ બે દિવસ બાદ થવા-બેડાકંપની ગામના ગરીબ મહિલા કમળાબેન મોહનભાઇ વસાવાને મળતા પોતાના શેઠ સંજય પટેલને જણાવી પસઁ અને તેનામાં પૈસા જીઆરડી જીગનીશાબેન વસાવાને પરત આપવાનું નક્કી કયુઁ હતું.નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણીનો સંપર્ક કરીને ગરીબ મહિલા પસઁ અને તેનામાં તમામ પૈસા જીઆરડીને પરત આપી માનવતાના દશઁન કરવ્યા હતા.પીએસઆઇ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા નદીનાં કિનારે ભયાનક મોટા મગરે એક શ્વાનનો શિકાર કર્યો.

ProudOfGujarat

ભરૂચ પોલીસે દહેગામ ભલઈ ફળિયા પાસેથી 8 જુગારીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે આવેલ પરપ્રાંતિયોને તેમના વતન પરત કરવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!