Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા નદીનાં કિનારે ભયાનક મોટા મગરે એક શ્વાનનો શિકાર કર્યો.

Share

ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ભરૂચનાં અનેક ગામોમાંથી પસાર થાય છે. ભરૂચ જીલ્લાનાં અસંખ્ય ગામડાંઓ નર્મદા તટે આવેલા છે. છેલ્લાં ઘણા સમયથી આ ગામનાં નર્મદા નદીના કિનારે ભયાનક મગરો જોવા મળ્યાની અનેક ઘટનાઓ બની છે. હાલમાં ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા કિનારે એક મોટા મગરે શ્વાનનો શિકાર કર્યાનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે. આ મગર અચાનક પાણીમાંથી બહાર આવી શ્વાનને પોતાનાં જબડામાં પકડી તેને પાણીમાં ખેંચી ગયો હતો. નર્મદા નદીનાં મગરો હવે છેક ભરૂચ જીલ્લાનાં અનેક ગામોનાં નર્મદા તટે દેખાવા લાગ્યા છે. આથી નર્મદા તટનાં અનેક ગામોનાં રહેવાસીઓમાં એક પ્રકારનો મગરનો ભય પ્રસરે તેમાં નવાઈ નહીં.

Advertisement

Share

Related posts

લેડિઝ સર્કલ 113 દ્વારા સોશિયલ એક્ટિવિટી

ProudOfGujarat

મહેમદાવાદમાં વ્યાજ ઓછુ કરવાનું કહેતા વ્યાજખોરોએ મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાઈ.

ProudOfGujarat

માંગરોળનાં ઝંખવાવ ગામે વર્ષમાં એક જ વખત ખીલતું બ્રહ્મકમળનુ ફૂલ ખીલ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!