Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલપાડમાં રૂ.25000 ની લાંચ લેતાં આરોપી ઝડપાયો.

Share

સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ ટીમ દ્વારા તા.27-09-19 ના રોજ એક સફળ ટ્રેપ કરી રૂ.25000/- ની લાંચ લેતા એક વ્યક્તિને આબાદ ઝડપી પાડયો હતો.
બનાવની વિગત અનુસાર ઓલપાડ તાલુકાનાં સરસ ગામે આવેલ એક ગેરકાયદેસર જિંગા તળાવ ધરાવતાં વ્યક્તિ પાસે ગામના સરપંચના પતિ દ્વારા તળાવ તોડી નહીં પાડવા માટે રૂ.25000/- ની માંગણી કરવામાં આવતા ફરિયાદીએ એ.સી.બી. દ્વારા છટકું ગોઠવી અને આરોપી બ્રિજેશભાઈ નગીનભાઈ પટેલને રૂ.25000/- ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

Advertisement

Share

Related posts

ભંગાર ની હરાજી માં ભ્રસ્ટાચાર…? આમોદ પાલિકા ની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કોંગ્રેસ મહામંત્રીએ કરી મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત

ProudOfGujarat

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

ProudOfGujarat

CBI એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી, અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!