Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ભારે વરસાદના પગલે આમલાખાડીમાં પાણી ભરાયા.

Share

ગત શુક્રવારના રોજ ભારે વરસાદ થતાં અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારમાં આમલાખાડીના પાણી ભરાયા હતા.
અંકલેશ્વર શહેરમાં ગત રોજ ભારે વરસાદના પગલે આમલાખાડીના પાણી શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા શહેરના એશિયાનગર, ત્યાગીનગર જેવાં વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. વળી અંકલેશ્વરની ધણી કંપની આડોડાઈ કરી વરસાદના સમયે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડી દેતી હોવાથી પ્રદૂષિત પાણી શહેરી વિસ્તારમાં ધૂસી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગોના ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

“થીફ ઓફ ગુજરાત” આંતર જીલ્લાનો શાતીર ચોર કોણ..?? જાણો વધુ..

ProudOfGujarat

અમદાવાદ-છારાનગરમાં પાડોશી સાથે માથાકૂટમાં પથ્થરમારો, 1પોલીસમેનનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!