Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોરબંદર : ઓરીએન્ટ એબ્રેસીવ કંપની આજે બંધ  કરી દેવાશે..!!!

Share

જાણવા મળ્યા મુજબ પોરબંદર માં આવેલ ઓરીએન્ટ એબ્રેસીવ કંપની આજે બંધ  કરી દેવાશે…!!કંપની બંધ થવા મુદ્દે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે… ગઈ રાતથી કર્મચારીઓને નથી લીધા નોકરી પર -ફેક્ટરી લોકઆઉટના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કંપની બહાર ગોઠવી દેવાયો છે…

Share

Related posts

ભાજપા જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટ નું વિતરણ

ProudOfGujarat

Vehicle Scraping Policy: PM મોદી એ ગુજરાતના પ્લેટફોર્મથી લોન્ચ કરી આ પોલિસી

ProudOfGujarat

ચાર્ટબસ્ટર્સ અને સાંસ્કૃતિક આઇકોન્સ: રોકસ્ટાર ડીએસપી, એ.આર. રહેમાન, એમ.એમ. કીરવાની, શંકર-એહસાન-લોય અને અજય-અતુલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!