Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી કરાશે અભિષેક….

Share

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા
સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી અભિષેક કરવામાં આવશે ..તો બીજી બાજુ ભાણેજોને આવકારવા સરસપુરવાસીઓમાં થનગનાટ
યાત્રાની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ અને સુરક્ષા ચુસ્ત બનાવાઈ છે…..

Share

Related posts

ભરૂચ કલેકટર ઓફીસ થી ભોલાવ ને જોડતા ઓવર બ્રિજ પહેલા રોડ વચ્ચે નાનો ભૂવો પડતા રસ્તો બેસી જવાની શક્યતા સેવાઇ રહી છે.તેમજ હાલ વાહન ચાલકો બચી બચી ને બ્રિજ ઉપર વાહન લઇ ચડતા નજરે પડી રહ્યા છે…

ProudOfGujarat

CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો આવ્યો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!