અદાણી ફાઉન્ડેશનદહેજ દ્વારા દિવાળી મેળા મારફતે મહિલાઓના ઉદ્યોગસાહસને નવો વેગ મળ્યો
ભરૂચ અદાણી ફાઉન્ડેશન મહિલાઓના ઉદ્યોગસાહસને પ્રોત્સાહન, સશક્તિકરણ અને ટકાઉ જીવનોપાર્જન માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, અદાણી પેટ્રોનેટ, દહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું.આ
