વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ
વાપી ટાઉન પોલીસ સ્ટેશન જીલ્લો વલસાડ ખાતે આવેલ ચલા કસ્ટમ રોડ ઉપર આવેલા ઈરાની એપાર્ટમેન્ટમાં રહેતી 14 વર્ષની ઉંમરની સગીર બાળકીને લગ્નની લાલચે ભગાડી જવાની
