ભરૂચના દાંડિયા બજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો.
૩૧ ડિસેમ્બર પહેલા ભરૂચ પોલીસ સતર્ક બની છે, જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો સામે સતત પોલીસ વિભાગે લાલઆંખ કરી છે. જિલ્લામાં વિવિધ સ્થળે દરોડાઓમાં લાખોની
