ડભોઇ પોલીસ સ્ટેશનના નોંધાયેલા ગુનામાં છેલ્લા છ વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને કવાંટ પોલીસે ઝડપી પાડયો.
છોટાઉદેપુર જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને સોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ અપાયેલ તે અંતર્ગત કવાંટ
