ભરૂચ તાલુકાના સેગવા ખાતે સ્પોર્ટસ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં લુવારા અને સિતપોણની ટીમો વચ્ચે મુકાબલો યોજાયો હતો. ટુર્નામેન્ટના પ્રારંભે રાષ્ટ્રગીત રજુ કરાયું
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના જરસાડ ગામેથી પત્તાપાનાનો જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસની રેઇડ જોઇને અન્ય છ ઇસમો નાશી છુટ્યા હતા.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શેરપુરા વિસ્તાર નજીક આવેલ ચાંદની કોમ્પ્લેક્ષ પાસે રોડ પર લાગેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈઝ ઓફ લિવિંગ 2022 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત યુસીડી વિભાગના મેનેજરો દ્વારા સ્વસહાય જૂથના મંડળો સાથે મીટીંગ કરી