વાપી રેલવે ઓવરબ્રિજના ડીમોલેશન બાબતે જરૂરી સૂચનો સાથે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત.
આવેદનપત્ર સુપ્રત કરતી વખતે કોંગ્રેસે કલેકટરને રજુઆત કરી હતી કે, સ્થાનિક લોકોને બ્રિજ તોડવાની કામગીરી અને ડાયવર્ઝનને લઈને ટ્રાફિક સમસ્યામાં વધારો થવાની સંભાવનાને લઈને બ્રિજ
