RMPS ઇન્ટરનેશનલ શાળામાં નર્મદા સહોદયા દ્વારા ભરૂચ- અંક્લેશ્વરની શાળાનાં આચાર્ય અને શિક્ષકો માટે હેલ્થ એન્ડ વેલનેસ ઓફ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન સેમિનાર યોજાયો.
તા.10 સપ્ટેમ્બરનાં રોજ ભરૂચ સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં સી બી એસ ઇ સ્કૂલમાં નર્મદા સહોદયા દ્વારા ભરૂચ અંક્લેશ્વરની તમામ સ્કૂલનાં આચાર્યની ઉપસ્થિતિમાં
