પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હાલોલનાં પ્રમુખ તથા લઘુમતી સમિતિના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી.
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા બુથ લેવલ સુધીની સમિતિઓ બનાવવાની કામગીરી ખુબ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં સાત તાલુકા અને ચાર
