ઉમરપાડા માંગરોળ તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
વાંકલ ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા. ભગવાન બિરસા મુંડા જન્મજયંતી નિમિત્તે આદિવાસી સમાજનો ઉત્સાહ પરંપરાગત વેશભૂષા, ડોલ-નગારા,પીપારીની ગુંજ વચ્ચે કાર્યક્રમ યોજાયો. વાંકલ ઉમરપાડા તાલુકાના
