નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની
