બૌડાની બોર્ડ બેઠકમાં અંદાજે ૪૫ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) ના ચેરમેન અને કલેક્ટર, ભરૂચના અધ્યક્ષસ્થાને બોર્ડ બેઠક યોજાઈ ભરૂચ. ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ (બૌડા) ના ચેરમેન અને કલેક્ટર,
