રાજપીપળા : ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેકના નાળામાં વરસાદનું પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટ્યો.
નર્મદાના તિલકવાડા તાલુકામા આવેલ ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેકના નાળામા ચોમાસામાં ભરાઈ જતા વરસાદી પાણી ગ્રામજનો માટે મોટી સમસ્યા બની ગઈ છે. એક
