સુરત : જામકુઈથી પિચણવણ તરફ જતાં રસ્તાનું કામ ગત વર્ષે પૂર્ણ થવાને બદલે કામગીરી હાલ પણ અધૂરી : વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા લોકમાંગ.
જામકુઈથી પિચણવણ તરફ જતો રસ્તો ઓક્ટોબર 2020 થી હાલમાં પણ અધુરો છોડવામાં આવ્યાંનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જામકુઇથી પિચણવણ તરફ જતો રસ્તો ગત વર્ષે સપ્ટેમ્બર
