પ્રેસ-કોન્ફરન્સમાં રોનાલ્ડોએ કોકની બે બોટલ હટાવતાં કંપનીના શેર તૂટ્યા : કંપનીને 30 હજાર કરોડનું નુકસાન.
યુરો કંપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતાં સોફ્ટ
