પંચમહાલ જિલ્લામાં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા કિશોરી ઘરે નિકળી ગઈ : અભયમ ટીમની સમજાવટથી પરિવાર પાસે પરત ફરી.
181 મહિલા હેલ્પલાઇનમાં ગોધરામાં એક કિશોરી ઘણા લાંબા સમયથી બેસી રહી છે તેને પૂછતાં કોઈ જવાબ આપતી નથી તે પ્રકારનો કોલ આવતા અભયમ રેસ્ક્યુ ટીમ
