ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા બંગાળમાં ચૂંટણી પછી થયેલ હિંસાના સમર્થનમાં રેલવે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન.
ભારતીય મજદૂર સંઘના કેન્દ્રીય નેતૃત્વના આહવાન ઉપર ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા બંગાળ ચૂંટણી પછી થયેલ હિંસાના સમર્થનમાં એક જુથતા દિવસનું આયોજન ભરૂચ રેલવે
