ભરૂચ સિવિલ હોસ્પિટલનાં પાર્કિંગની જમીનમાં ઝરણનાં પાણીથી બિલ્ડીંગ ધસી પડવાની દહેશત : દર્દીઓનાં જીવને જોખમ.જાણો વધુ.
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને કેટલાય દર્દીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ભરૂચ સિવિલ હોસ્પીટલ એકમાત્ર જનરલ હોસ્પિટલ તરીકે ઓળખાઇ
