આરોગ્ય સાથે ચેડા : કોરોનાનાં કપરા કાળમાં ગોધરા સહિત જિલ્લામાંથી છ બોગસ ડોકટર ઝડપાયા, ડીગ્રી વગર કરતા હતા લોકોની સારવાર, પોલીસે કરી ધરપકડ.
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી એલોપથીક દવાઓ આપી જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ડોક્ટરો અંગેની માહિતી જિલ્લા પોલીસ વડા ડૉ. લીના
