ગોધરા : પાનમ જળાશયમાંથી સિંચાઈનું પાણી જીલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને આપવા એપીએમસી ચેરમેનની રજૂઆત.
પંચમહાલ જિલ્લાનું મુખ્ય પાક ડાંગરનો છે અને હાલ ચોમાસામાં ડાંગરના ધરું કરવા માટે પાણીની ખૂબ જરૂરિયાત છે. પાનમ જળાશયમાં પાણીનો જથ્થો મળી રહે તથા આગામી
