વાંકલ : તાઉ-તે વાવાઝોડાના પગલે સુરતમાં થયેલા નુકશાન સંદર્ભે ખેતીવાડી, બાગાયત વિભાગની ૪૧ ટીમોએ પાંચ દિવસમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરી.
‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ
