અંકલેશ્વર : આમલાખાડી અને અન્ય વરસાદી કાશોમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ ન થતા તંત્રને આવેદન પાઠવ્યું.
અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી ખાડીઓ અને કુદરતી કાશોની પ્રી-મોન્સુન કામગીરી હજુ સુધી થયેલ નથી પ્રી- મોન્સુનની કામગીરી માર્ચ-એપ્રિલથી થવી
