વલસાડમાં તિથલ દરિયો ગાંડોતૂર : તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા.
વલસાડ જિલ્લાના તિથલના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારે પણ અનેક વિસ્તારોમાં તોફાની પવનને કારણે કાચા મકાનોના છાપરા ઉડયા હતા. તિથલના દરિયા કિનારે કાચા
