ભરૂચ : બાયપાસ ચોકડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લારી, ગલ્લા દૂર કરવામાં આવતા સ્થાનિકોની રોજીરોટી પર અસર પડતા વેપારીઓ મુંજવણમાં મુકાયા, તંત્ર સામે વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ..!!
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં હાલ માર્ગ સલામતી માસ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ભરૂચના
