પંચમહાલ : ઘોંઘબાનાં કાંટાવેડા પાસેના જંગલમાંથી વધુ એક દિપડો પાંજરે પુરાયો.
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં દિપડાની દહેશતને કારણે લોકોમા ફફડાટ હતો પણ મંગળવારે સાંજે દિપડો વનવિભાગનાં પાંજરામાં પુરાયા બાદ ફરી એક દિપડો કાટાવેડા ગામની સીમમા મૂકાયેલા
